GNC CHILD HEALTH NURSUNG DATE: 04/07/2023 ⏩Q-1 🔸a) Define Hydrocephalus. હાઈડ્રોસેફેલસની વ્યાખ્યા આપો. (03) હાઇડ્રોસેફેલસ એ એક ગ્રીક વર્ડ છે .કે જેમા હાઇડ્રૉ મીનિંગ “વોટર” એન્ડ સેફેલસ મીનિંગ “હેડ” હાઇડ્રોસેફેલસ એ એક એબનોર્મલ કન્ડિશન છે કે જેમાં સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ નુ વેન્ટ્રીક્યુલર સિસ્ટમ તથા સબએરેક્નોઇડ સ્પેસ માં એબનોર્મલ એક્યુમ્યુલેશન થાય છે.તેના કારણે સ્કલ ની ઇન સાઇડ મા પ્રેસર ઇન્ક્રીઝ થાય છે. આ હાઇડ્રોસેફેલસ ની કન્ડિશન એ સામાન્ય રીતે CSF પથવે