(CHN)-PAPER SOLUTION-12/06/2025 -NO.11 Q-1 a) Define pediatric nursing. પીડીયાટ્રીક નર્સિંગની વ્યાખ્યા આપો.03 PEDIATRIC NURSING (પીડીયાટ્રીક નર્સિંગ):પીડીયાટ્રીક નર્સિંગ એ નર્સિંગની એક બ્રાન્ચ છે. જે CONCEPTION થી એડોલેશન્સ એઈજ સુધીના બાળકોમા હોલીસ્ટિક નર્સિંગ કેર પ્રોવાઇડ કરે છે. જેનો મુખ્ય ધ્યેય એ બાળકોનુ ગ્રોથ અને ડેવલપમેન્ટ યોગ્ય રહે અને બાળકનો ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબીઇંગ ડેવલપમેન્ટ માટેનો છે. પીડીયાટ્રીક નર્સિંગ મા પ્રિવેન્ટીવ, પ્રોમોટીવ, ક્યુરેટિવ અને રીહેબીલીટેટીવ નર્સિંગ કેર આ ગ્રુપના દરેક બાળકોમા આપવામા