Paper Solution (31/03/2022): Q-1 A. Define “Tetralogy of Fallot” ‘ટેટ્રાલોજી ઓફ ફેલોટ’ ની વ્યાખ્યા આપો.03 ટેટ્રાલોજી ઓફ ફેલોટ એ એક કંજીનાઇટલ હાર્ટ ડિફેક્ટ છે. જેમાં ચાઇલ્ડ મા ચાર હાર્ટ ડિફેક્ટ એ એક સાથે જોવા મળે છે. 1) વેન્ટ્રીક્યુલર સેપ્ટલ ડિફેક્ટ (Ventricular septal defect),2) પલ્મોનરી સ્ટેનોસિસ (Pulmonary stenosis),3) ઓવરરાઇડિંગ એઓર્ટા (Overriding aorta),4) રાઇટ વેન્ટ્રીક્યુલર હાઇપરટ્રોફી (Right ventricular hypertrophy). ••> 1) વેન્ટ્રીક્યુલર સેપ્ટલ ડિફેક્ટ (Ventricular septal defect): વેન્ટ્રીક્યુલર સેપ્ટલ ડિફેક્ટ મા રાઇટ