2nd year Child health nursing 22/02/2018 PAPER SOLUTION NO.10 Q-1 a. Define growth and development. ગૌથ અને ડેવેલોપમેન્ટ ની વ્યાખ્યા આપો.03 Growth- ગ્રોથ ગ્રોથ એ ફિઝિકલ મેચ્યુરેશન છે જેમા શરીરની ટીશ્યુના નંબર અને સાઈઝમા વધારો થાય છે તથા શરીરના ઓર્ગન ના સાઈઝ અથવા નંબરમાં વધારો થાય છે.જેમા ગ્રોથમા વધારો એ સેલના વિભાજનના કારણે અને સેલની અંદરના ઘટકો મા વધારો થવાથી બોડી નુ ગ્રોથ થાય છે.બોડીમા ગ્રોથના કારણે થતા ચેન્જીસ એ