06/09/2019 Pediatric Q-1 a. Define Spina bifida. 03 સ્પાઈના બાયફીડાની વ્યાખ્યા આપો. આ એક પ્રકારની ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે. જેમા ડેવલપમેન્ટલ એજ દરમિયાન ગર્ભાવસ્થામા બાળકના વર્ટીબ્રલ કોલમના પોસ્ટીરીયર ભાગે જોડાવામા ફેઇલ જવાથી સ્પાઈનલ કોર્ડ ના સ્ટ્રક્ચરનુ અને મેનેજિસ લેયરનુ બહારની બાજુએ પ્રોટુઝન જોવા મળે છે અથવા પ્રોટ્રોઝન વિના પણ આ ડિફેક્ટ જોવા મળે છે. તે કૉંજીનેટલ ડિફેક્ટ છે. જેમા spinal કોર્ડ અને વર્ટીબ્રા ના લેમીના ના ભાગેથી જોડાવાનુ સ્ટ્રકચર કમ્પલીટ