2016 Q-1 a. What is Tracheo Oesophageal Fistula ? 02 ટ્રકીઓ ઇસોફેજીયલ ફિસચ્યુલા એટલે શું? ટી ઈ એફ (TEF) એ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની કોન્જિનેટલ એનોમલી છે. જેમા ટ્રકિયા અને ઈસોફેગસ વચ્ચે એબનોર્મલ કોમ્યુનિકેશન જોવા મળે છે. મુખ્યત્વે આ તકલીફ એ લો બર્થ વેટ અથવા પ્રીમેચ્યોર બેબી મા જોવા મળે છે.બાળકના ઇન્ટ્રા યુટેરાઈન લાઈફના ચોથા- પાંચમા વીકના જેસ્ટેશન પિરિયડ દરમિયાન ટ્રકિયા અને ઈસોફેગસ ના ઇનકમ્પલિટ ફોલ્ડ દ્વારા ફ્યુઝ થયેલા હોય છે.