pediatric-2017 Q-1 a. Define Hydrocephalus. 02 હાઇડ્રોસેફેલસની વ્યાખ્યા આપો. હાઈડ્રોસેફેલસ એ બાળકના નર્વસ સિસ્ટમની એક એબનોર્માલીટી છે.જેમા બાળકના બ્રેઇન ની અંદર આવેલા વેન્ટ્રિકલ્સ મા ફ્લૂઇડ નુ એબનોર્મલ કલેક્શન થાય છે.આ ફ્લૂઈડ એ સેરેબ્રો સ્પાઇનલ ફ્લૂઈડ હોય છે જેનો ભરાવો થવાનુ કારણ એ કા તો તેનુ એબસોર્પશન નોર્મલ થતુ નથી અને કાતો તેનુ પ્રોડક્શન એ નોર્મલ કરતા વધારે થતુ હોય છે. આમ સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડના ઇમ્બેલન્સ ના કારણે તેનો ભરાવો બ્રેઇનના