Q-(1). (a) Define Thalessemia. થેલેસિમિયાની વ્યાખ્યા આપો. (b) Enlist the Signs and Symptoms of Thalessemia. થેલેસિમિયાના ચિન્હો અને લક્ષણોની યાદી બનાવો. (C) Write down the Nurses Responsibility while Administering Blood Transfusion to Thalessemia patient. શૈલેસિમિયાના દર્દીને લોહી ચઠાવતી વખતે નર્સની જવાબદારીઓ લખો. Q-(2). Write the Difference of ANY THREE of the Following. નીચેનામાંથી કોઈપણ ત્રણના તફાવત લખો. 12 (1) Diarrhea and Dysentry. ( ) (2) Caput Succedancum and Cephalohematoma કેપટ