PAED-II 2022 Q-1 a. Define Acute Renal Failure. એકયુટ રીનલ ફેલ્યોરની વ્યાખ્યા આપો. 03 કિડની તે સડન અને કમ્પ્લીટલી તેની કાર્ય કરવાની કેપેસિટી લોસ કરે છે કે જેનાથી તે બોડી મા આવેલી વેસ્ટ પ્રોડક્ટને રીમુવ કરવાનું ફંક્શન ઘટે છે તેને એક્યૂટ રિનલ ફેલ્યોર કહે છે. એક્યુટ રિનલ ફેલયોર ના કારણે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ મા ઘટાડો જોવા મળે છે. યુરીન આઉટપુટ મા ઘટાડો જોવા મળે છે. બોડી મા બ્લડ યુરિયા નાઇટ્રોજન