CHILD HEALTH NURSING (GNM 2ND YEAR) 12/12/2024 Q-1 a) What is diarrhea? What are the causes of diarrhea in children? 03 ડાયેરીયા એટલે શું? બાળકોમાં ડાયરીયાના કારણો જણાવો.03 ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં લિક્વિડ, લુઝ તથા વોટરી સ્ટૂલ એ દિવસમાં ( in 24 hours) ત્રણ time કરતાં વધારે time passed થાય છે. અને આ લુઝ , વોટરી સ્ટૂલ ની ફ્રિકવન્સી પણ વધારે હોય છે.ડાયરિયા થવાના કારણે બોડી માંથી