UNIT-2-Micro Organisms(PART-1) AS PER INC SYLLABUS Micro Organismsa) Classification, characteristics,(Structure, size, method and rate ofreproduction)b) Normal flora of the body.c) Pathogenesis & common diseases.d) Methods for study of microbes,culture & isolation of microbes. 1.માઇક્રોઓર્ગેનિઝમ (Micro Organisms) સુક્ષ્મસજીવો (Micro Organisms) એક સજીવ જે એટલું નાનું હોય છે કે તે માત્ર માઇક્રોસ્કોપ હેઠળ જ જોઈ શકાય છે (નરી આંખે નહીં). આમ માઇક્રોઓર્ગેનિઝમ એ ખુબ સુક્ષ્મદર્શી , Unicellular living organisms (એક કોષીય જીવંત