Growth meadia (Methods of cultivation of micro-organisms) Importance of Culture Media Type of growth media જે test tube,flask કે bottle માં કરવા મા આવે છે. જેને “ Broth ” તરીકે પણ ઓળખવા મા આવે છે. Use for large number of bacteria (2)solid media :- આમાં liquid મા Agar –Agar ને add કરી ને બનાવવા મા આવે છે.જે red algae માથી બનાવવા મા આવે છે.Concentration 1.5 to 2.5 % (3) Semi-solid