UNIT:-(ll) THE COMMUNICATION SKILL Introduction:- આ એક એવી પ્રક્રિયા છે, જેમાં બે અથવા વધુ વ્યકિત તેઓના વિચાર પાથવા પ્રતિભાવ એકબીજા સાચે વહેચી શકે અથવા exchange કરી શકે છે. Definition of communication:- sir obster નામના વૈજ્ઞાનીકે communication ની વ્યાખ્યા નીથે મુજબ આપી છે. – communication એ art અને science ની કળા છે. જેના દ્વારા માહીતી, નિશાની, લખાણ, હાવભાવ, દ્રારા પ્રગટ કરી શકાય, – Communication માં ભાષા તથા લાગણી વિચાર, મંતવ્ય, ગમા