UNIT:-(IIl) METHODS & MEDIA OF HEALTH EDUCATION Methods of Health education:- લોકોને health education આપવાની પધ્ધતીઓને મુખ્ય ત્રણ કક્ષામાં વહેચવામાં આવે છે. (૧) વ્યકિતગત આરોગ્ય શિક્ષણઃ- જયારે વ્યકિત hospital માં દાખલ થાય ત્યારે અને hospital માંથી રજા આપી હોય ત્યારે doctor àhealth workers વ્યકિતગત રીતે આરોગ્ય શિક્ષણ આપે છે. – દર્દી જયારે પોતાની માંદગી ની સારવાર લેવા આવે ત્યારે આરોગ્ય શિક્ષણ આપી શકાય છે. – વ્યકિતગત સ્વચ્છતા માંદગીના કારણે સારવાર