1.ઇન્ટરેસ્ટ એટલે કે રસ (Interest) આ એક જાણીતો સાયકોલોજીકલ એપ્રોચ છે જો લોકોને રસ હોય તો જ લોકો શીખે છે હેલ્થ એજ્યુકેશન લોકોના રસ સાથે સંબંધ ધરાવે છે તેથી હેલ્થ એજ્યુકેશન આપતા પહેલા સૌપ્રથમ લોકોની હેલ્થનીડ જાણવી જોઈએ લોકોની હેલ્થનીડને ધ્યાનમાં રાખીને હેલ્થ એજ્યુકેશન આપીએ તો લોકોને તેમાં રસ રહે છે 2.મોટીવેશન (Motivation) ઈચ્છા અથવા પ્રેરણા બે પ્રકારની છે પ્રાઇમરી જેમાં ભૂખ ઊંઘ તરત બચાવ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે