BEHAVIOURAL SCIENCE (GNM 1st YEAR) 02/04/2025 PAPER SOLUTION NO.11 Q-1 a. What is behavior? – બિહેવિયર એટલે શું? 03 બિહેવિયર (behavior) એ એવાં એક્શન, રિસ્પોન્સ અથવા રિએકશનનુ કલેક્શન છે, જે ઇન્ડિવિજ્યુઅલ પોતાના ઇન્ટર્નલ મેન્ટલ સ્ટેટ (internal mental state), ફિઝિયોલોજીકલ કન્ડીશન (physiological condition), અને એન્વાયર્નમેન્ટલ સ્ટીમ્યુલસ (environmental stimulus) નો રિસ્પોન્સ આપતી વખતે દર્શાવે છે.આમાં એટિચ્યુડ (attitude), બોડી લૅન્ગ્વેજ (body language), વોઇસ ટોન (voice tone), એન્ડ પર્સનલ રિએકશન્સ (personal reactions)નો ઇન્વોલ્વમેન્ટ થાય