GNC PAPER 2023 Que 1(a) What is intelligence? ઇન્ટેલિજન્સી શું છે.. 03 દુનિયા મા માણસ એ બધા પ્રાણીઑ મા વિચારવાની ક્ષમતા ધરાવે છે. તે જન્મ જાત વ્યક્તિ માં ડેવલપ થયેલ હોય છે. ઇન્ટેલિજન્સી એ કોઈપણ વ્યક્તિની જનરલ મેન્ટલ કેપેસિટી છે. જેમા તે વ્યક્તિને તાર્કિક રીતે વિચારવુ, પ્રોબ્લેમ સોલ્વ કરવા, નવી કોઈ પણ વસ્તુ શીખવી વગેરે તેમા તેના પાસ્ટ ના અનુભવ પણ અસર કરે છે. દરેક