Behaviour Science- સેમ્પલ પેપર (Answer) ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :- સેમ્પલ જવાબો :- Que 1(a) What is intelligence? ઇન્ટેલિજન્સી શું છે.. 03 Marks ઇન્ટેલિજન્સી એ કોઈપણ વ્યક્તિની જનરલ મેન્ટલ કેપેસિટી છે. જેમા તે વ્યક્તિને તાર્કિક રીતે વિચારવુ, પ્રોબ્લેમ સોલ્વ કરવા, નવી કોઈ પણ વસ્તુ શીખવી વગેરે તેમા તેના પાસ્ટ ના અનુભવ પણ અસર કરે છે. દરેક વ્યક્તિ