Behaviour science-2015 Que 1(a) Define defence mechanism and write its importance. 04 ડિફેન્સ મિકેનિઝમ ની વ્યાખ્યા અપી તેની અગત્યતા લખો ડિફેન્સ મિકેનિઝમ ને મેન્ટલ મિકેનિઝમ કે ઈગો મિકેનિઝમ પણ કહેવામા આવે છે. ડિફેન્સ મિકેનિઝમ એ કોઈપણ અનકમ્ફર્ટેબલ પરિસ્થિતિ હોય કે કોઈપણ વ્યક્તિની સેલ્ફ એસ્ટીમને નુકસાન થાય એવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે વ્યક્તિની એન્ઝાઈટી ઓછી કરવા માટે અથવા સિચ્યુએશન સાથે એડજસ્ટ કરવા માટે આ પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ નો વ્યક્તિ ઉપયોગ કરે છે.