Date: 27-3-2021 Q-1 a. Describe characteristics of well-adjusted person. વેલ એડ્જસ્ટેડ વ્યક્તિની લાક્ષણિકતાઓ વર્ણવો. 1-free from internal conflicts he is not at war with himself જે વ્યક્તિ પોતાના આંતરિક સંઘર્ષોથી મુક્ત હોય -લાઈફની પોઝિટિવ ફિલોસોફી ને એન્જોય કરવું. -દરરોજની રૂટીન એક્ટિવિટી ને જાળવી રાખવી જેવી કે ખોરાક આરામ ઊંઘ શારીરિક એક્ટિવિટી અને હાયજીન. -અંદરના સંઘર્ષો તણાવ અને ચિંતાઓથી મુક્ત અને સ્વતંત્ર 2-he search for identity તે પોતાની ઓળખાણ શોધે છે