Assessment Of patient. Physical Assessment. Nursing services માં ખુબજ મહત્વ નુ ઘટક અશેસમેન્ટ છે. એસેસમેન્ટ માટે ઓબ્ઝર્વેશન જરૂરી છે ઓબ્ઝર્વેશન એટલે કે પેશન્ટની ઇન્ફોર્મેશન એકઠી કરીને તે માટે નર્સિંગ કેર નું પ્લાનિંગ કરવું. અસેસમેન્ટ એ નર્સિંગ પ્રોસેસ નું પહેલું સ્ટેપ છે જેમાં ચોક્કસ પ્રકારના ટેસ્ટ તેમજ અલગ અલગ રિસોર્સિસ નો ઉપયોગ કરીને પેશન્ટની નીડ ફાઈન્ડ આઉટ કરવામાં આવે છે. પેશન્ટ નો ડેટા તેની ફેમિલી હિસ્ટ્રી તથા તેના કોમ્યુનિટી ને લગતી