HOSPITAL CLEANLINESS ➡THERAPEUTIC NURSING CARE AND PROCEDURES -ભારતીય લોકો પોતાના પર સ્વચ્છ રાખે છે પરંતુ પોતાને ઘરની આજુબાજુના વિસ્તાર દાખલા તરીકે બાગ , સસ્તા , પ્લેટફોર્મ , શાળા, હોસ્પિટલ વગેરે જાણે કચરો ઠાલવવા માટે માટે જ સરકાર બાંધ્યા હોય તેવું લોકોને લાગે છે કચરો કચરાપેટીમાં ન નાખતા તે બહાર નાખવામાં આવે છે હોસ્પિટલ સ્વચ્છતા નું એક ઉદાહરણ હોવું જોઈએ હોસ્પિટલ ની દરેક વસ્તુ સ્વચ્છ અને શિષ્ટ બદ્ધ હોવી જોઈએ. દર્દી