Specimen collection (સ્પેસિમેન કલેક્શન) • સ્પેસિમેન કલેક્શન એ એક પ્રોસેસ છે જેમાં પેશન્ટમાંથી જુદા જુદા સ્પેસિમેન કલેક્ટ કરી તેને ઓબટેઇન કરવામાં આવે છે. • સ્પેસિમેન કલેક્શન એ એક પ્રકારની પ્રોસેસ છે જેમાં જેમાં જુદા જુદા પ્રકારના સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવે છે જેમ કે બ્લડ, યુરિન, સ્ટૂલ, અધર બોડી ફ્લુઇડ વગેરે. • આ સ્પેસિમેન એ ડાયગ્નોસ્ટિક અથવા થેરાપ્યુટિક પર્પઝ માટે કલેકટ કરવામાં આવે છે. • આ સેમ્પલ એ ડિઝિસને આઇડેન્ટીફાય કરવા,