Physical Needs Key terms: કમ્ફર્ટ(Comfort): કમ્ફર્ટ એ પેઇન, ટ્રબલ અને ટેન્શન માંથી ફ્રિડમ નું સ્ટેટ છે. કમ્ફર્ટ ડિવાઇસ(Comfort Devices) : કમ્ફર્ટ ડિવાઇસ એ ડીસકમ્ફર્ટ ને દુર કરવા માટે અને કમ્ફર્ટને પ્રમોટ કરવા માટે યુઝ થાય છે જેમ કે પીલો ,હોટ બોટલ, કુશન વગેરે. રેન્જ ઓફ મોશન(Range of motion) : રેન્જ ઓફ મોશન એ ક્લાઇન્ટ જોઇન્ટ ની નોર્મલ ફંકશન ને જાળવી રાખવા માટે કરે છે. એબ્ડક્શન(Abduction): એબ્ડક્શન મા જોઇન્ટ ને મીડલાઇન