ન્યુટ્રીશનલ નીડ્સ (NUTRITIONAL NEEDS): Key terms: ન્યુટ્રીશન (Nutrition) : ન્યુટ્રીશન એ ઓર્ગેનિઝમ અને તે જે ફુડ કન્ઝ્યુમ કરે તેમના વચ્ચે થતી તમામ ઇન્ટરેક્શન્સ નો સમટોટલ છે. થેરાપ્યુટિક ડાયટ (Therapeutic Diet): થેરાપ્યુટિક ડાયટ એ પેશન્ટ ને ન્યુટ્રીઅન્ટ રિલેટેડ ફરધર કોમ્પ્લિકેશન્સ થતું પ્રિવેન્ટ કરવા માટે પ્લાન કરવામાં આવે છે. રીનલ ડાયટ (Renal diet) : રીનલ ડાયટ એ જે પેશન્ટ રીનલ ડિસ્ઓર્ડર્સ માંથી સફર થતાં હોય તે પેશન્ટ માટે પ્લાન કરવામાં આવેલો થેરાપ્યુટિક