Part : 1 Care of the patient with Respiratory problem/ Dyspnea(કેર ઓફ પેસન્ટ વિથ રેસ્પીરેટ્રી પ્રોબ્લમ્સ/ડિસ્પનીયા). Key terms (કી ટર્મ્સ) : Define/ Explain Dyspnea/Shortness of breath (ડિફાઇન ડિસ્પનીયા/શોર્ટનેસ ઓફ બ્રીધ ) Dyspnea (ડિસ્પનીયા) એ બ્રીધીન્ગ માં ડિફીકલ્ટી અથવા ડિસ્કમ્ફર્ટ અનુભવવાની કન્ડિશન છે, જેમાં પર્શન ને શોર્ટનેસ ઓફ બ્રીધ, રેપીડ બ્રીધીન્ગ, ટાઇટનેસ ઇન ચેસ્ટ અથવા શ્વાસ માટે વધારે પ્રયત્ન કરવાનો અનુભવ થાય છે. આ કન્ડિશન એ લંગ્સ (lungs), હાર્ટ (heart), સર્ક્યુલેટ્રી