Record (રેકોર્ડ) • રેકોર્ડ એ વ્રીટન અને લીગલ ડોક્યુમેનટેશન છે. જે નર્સ દ્વારા પેશન્ટને પ્રોવાઇડ કરવામાં આવેલી કેર વિશેની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે. • રેકોર્ડ એ ક્લીનિકલ, સાયન્ટિફિક, એડમિનિસ્ટ્રેટિવ અને લીગલ ડોક્યુમેન્ટ છે જે નર્સ દ્વારા કોઈપણ ઇન્ડીવિઝ્યુલ ફેમિલી અથવા કોમ્યુનિટીને કેર પ્રોવાઇડ કર્યા હોવાની ઇન્ફોર્મેશન આપે છે. • રેકોર્ડ એ વ્રીટન ફોર્મમાં જોવા મળે છે જ્યારે રિપોર્ટ એ ઓરલ તેમજ વ્રીટન બંને ફોર્મમાં જોવા મળે છે. Write purpose of