કેર ઓફ ટર્મિનલિ ઇલ એન્ડ ડાઇન્ગ પેશન્ટ (CARE OF TERMINALLY ILL AND DYING PATIENT): Key terms: લોસ (Loss) પર્શન જ્યારે પોતાના લવ્ડ વન અથવા ક્લોઝ વન થી સેપરેટ થાય ત્યારે જે એક્સપીરીયન્ટ ફેલ્ટ કરે છે તેને લોસ કહેવામાં આવે છે. એમ્બેલમિંગ (Embalming) તે હ્યુમન બોડીને સેનીટાઇઝીન્ગ અને પ્રીઝર્વ કરવાની પ્રોસીઝર છે. અથવા હ્યુમન અથવા એનીમલ્સના અવશેષોને પ્રિઝર્વ કરવાના આર્ટ અને સાઇન્સ અને તેમને ટ્રીટ કરીને (તેમના મોર્ટલ ફોર્મ ને કેમીકલ્સ