Vital sign (વાઇટલ સાઇન) • વાઇટલ સાઇન એ એક પ્રકારનું ઇન્ડિકેટર છે જે બોડીના ફિઝિયોલોજીકલ સ્ટેટસ વિશે માહિતી પ્રોવાઇડ કરે છે તેમજ તે ફિઝિકલ એન્વાયરમેન્ટ તેમજ સાયકોલોજીકલ સ્ટ્રેસર્સ સામેના બોડીના રિસ્પોન્સને પણ ઈન્ડિકેટ કરે છે. • વાઇટલ સાઇન તરીકે મુખ્યત્વે 4 પેરામિટર નો સમાવેશ થાય છે : TPR BP ( Temperature , Pulse, Respiration rate , Blood pressure ) 1 Temperature (ટેમ્પરેચર) 2 Pulse (પલ્સ) 3 Respiration rate (રેસ્પીરેશન રેટ)