Mental health and Hygiene (મેન્ટલ હેલ્થ એન્ડ હાઇજીન) Mental health (મેન્ટલ હેલ્થ) • મેન્ટલ હેલ્થ એ એડજેસ્ટમેન્ટ થવાની પ્રોસેસ છે જેમાં વ્યક્તિએ ઇન્વાયરમેન્ટ તેમજ એકબીજા સાથે એડજેસ્ટ થાય છે તેમજ એડપ્ટેશન, ગ્રોથ અને કંટીન્યુટી જાળવે છે. • મેન્ટલ હેલ્થ એક પ્રકારની સ્ટેટ છે જેમાં વ્યક્તિએ તેની તેમજ આજુબાજુ આવેલ દુનિયા સાથે તેમજ પોતાની અને બીજાની વચ્ચે બેલેન્સ જાળવે છે. • મેન્ટલ હેલ્થ એક પ્રકારની વેલ બીઇંગની સ્ટેટ છે જેમાં વ્યક્તિ