Unit: 6 Therapeutic nursing care Part: 2 : care of the patient with Altered body temperature (કેર ઓફ ધ પેશન્ટ વીથ અલ્ટર્ડ બોડી ટેમ્પરેચર): Key terms(કી – ટર્મ્સ): ફેબ્રીલ (Febril): પેશન્ટ કે જે ફીવર માંથી સફર થતાં હોય તેને ફેબ્રીલ(Febril) તરીકે ઓળખવામાં આવે છે.અથવાપાઇરેક્સીયા માથી સફર થતા ક્લાઇન્ટ ને ફેબ્રીલ કહેવામાં આવે છે. એફેબ્રીલ(Afebrile): એવા ક્લાઇન્ટ કે જેનું બોડી નું ટેમ્પરેચર એ નોર્મલ રેન્જમાં હોય છે તેને એફેબ્રિલ(Afebrile) કહેવામાં આવે