UNIT-7 ઇન્ટ્રોડક્શન ટુ ક્લિનિકલ ફાર્મેકોલોજી (introduction to clinical pharmacology): Key terms : ફાર્માકોલોજી(pharmacology): ફાર્માકોલોજી એ લિવિંગ સિસ્ટમ ઉપર કેમિકલ સબસ્ટન્સ ની એક્શન અને ઇફેક્ટ ની સ્ટડીને ફાર્માકોલોજી કહેવામાં આવે છે. ફાર્માકોલોજી એ ડ્રગ્સ ની ઓરીજીન, કેમિકલ સ્ટ્રક્ચર, પ્રિપેરેશન , એડમિનિસ્ટ્રેશન, મેટાબોલિઝમ અને એક્સક્રીશન ની સ્ટડી છે. ફાર્માકોડાયનેમિક્સ(pharmacodynemics): તે ડ્રગ્સ એક્સન ના થીયરી ને લગતા એક્સપેરિમેન્ટલ સાયન્સ સાથે ડિલ કરે છે. ફાર્માકોકીનેટિક્સ( pharmacokinetics): ફાર્માકોકીનેટિક્સ એ કેવી રીતે ડ્રગ્સ એ બોડીમાં એન્ટર