Psychological and spiritual needs (સાયકોલોજીકલ એન્ડ સ્પિરીચ્યુલ નીડ) ઇમ્પોર્ટન્સ (Importance): સાઇકોલોજીકલ અને સ્પીરીચ્યુઅલ નીડ્સ એ હોલીસ્ટીક કેર માટે એસેન્સીયલ હોય છે પર્ટિક્યુલર્લી હેલ્થ કેર સેટિંગ્સમાં. આ નીડ્સ એ પેસન્ટ ના ઓવરઓલ વેલબીન્ગ અને રિકવરી પ્રોસેસ ને અફેક્ટ કરે છે. Psychological need (સાયકોલોજીકલ નીડ): સ્પીરીચ્યુઅલ નીડ્સ (Spiritual needs): સ્પીરીચ્યુઅલ નીડ્સ માં મીનીન્ગ, પર્પઝ અને કનેક્શન શોધવાનો સમાવેશ થાય છે, ખાસ કરીને ચેલેન્જીન્ગ ટાઇમ મા .આમાં ધાર્મિક પ્રથાઓ, ધ્યાન અથવા ફક્ત પોતાની