Physical assessment (ફિઝિકલ અસેસમેન્ટ) • ફિઝિકલ અસેસમેન્ટ એ એક પ્રકારની સિસ્ટેમેટિક પ્રોસેસ છે જેમાં પેશન્ટને ડાયરેક્ટલી ઓબસર્વ કરીને અથવા તો એક્ઝામિનેશન ટેકનીક થ્રુ ઓબ્જેકટીવ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે. • ફિઝિકલ અસેસમેન્ટ એ એક સિસ્ટેમેટિક પ્રોસેસ છે જેનો ઉપયોગ હેલ્થ કેર પ્રોફેશનલ દ્વારા બોડી તેમજ તેના ફંક્શનને ઇવાલ્યુએટ કરવામાં માટે કરવામાં આવે છે. • જેમાં ઇન્સ્પેકશન, પાલપેશન, પર્કશન અને અસ્કલ્ટેશન મેથડનો ઉપયોગ કરીને પેશન્ટની ફિઝિકલ કન્ડીશન વિશે ડેટા કલેકટ કરવામાં