Introduction to the sick & well * Sick એટલે ક્યાંક ડિસ્ટર્બ થયેલ છે તેવી વ્યક્તિ હોસ્પિટલમાં આવતા અને દાખલ થતા દર્દીઓ ઘણી અપેક્ષાઓ સાથે આવે છે અને તેના રિલેટિવ કેવી રીતે દાખલ કરશે તેઓને કેવી રીતે રિસીવ કરવામાં આવશે અને તેમની સાથે કેવા વર્તન કરવામાં આવશે તે બાબતની તેઓને કલ્પના હોતી નથી. ફેમિલીમાં કોઈ એક વ્યક્તિની હેલ્થ બગડે તો તેની અસર આખા ફેમિલી પર પડે છે. પેશન્ટ હોસ્પિટલમાં આવે ત્યારે