Nursing care of the patienta) Patient Environment in the hospital:Patients unitb) Therapeutic environment યુનિટ 2-નર્સિંગ કેર ઓફ ધ પેશન્ટ (Nursing Care of the Patient) ટર્મ :- (1)પેલએટીવ કેર (palliative care ):-આ કેર ઓર્ગેનાઈઝ હેલ્થ સર્વિસ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે ટર્મિનલ પેશન્ટ અને તેની ફેમિલીને. (2) ફાયર ડ્રિલ્સ (fire drills):-ફાયર લાગે તેવા ટાઈમે કામ આવતી એક ઇમર્જન્સી પ્રોસિજર ની પ્રેક્ટિસ જેને ફાયર ડ્રિલ્સ કહેવામાં આવે છે. (3) કોનફ્રોનટિંગ (confronting):-એક ડિફિકલ