Nursing processIntroductionનર્સિંગ પ્રોસેસ એ એક સાયન્ટિફિક મેથડ નું મોડીફાઇડ ફોર્મ છે જે નર્સિંગ પ્રોફેસન માં પેશન્ટની નીડ ને અસેસ કરવા માં અને એક એક્શન કોર્સ ક્રિએટ માં હેલ્પ કરે છે જે પેશન્ટની પ્રોબ્લેમને સોલ્વ કરે છે.નર્સિંગ પ્રોસેસ એ એક રેશનલ પ્રોબ્લેમ સોલ્વિંગ ફ્રેમવર્ક છે જે પ્રોફેશનલ નર્સિંગ પ્રેક્ટિસ ઉપર બેસડ હોય છે. નર્સિંગ પ્રોસેસ ની અંદર એક ઓર્ગેનાઇઝ અને સિસ્ટમિક એપરોચ થી નર્સિંગ કેર આપવામાં આવે છે .જે પેશન્ટ માટે