Basic nursing care and needs of the patients Concept of need પેશન્ટને નીડ એટલે કે પેશન્ટ ની જરૂરિયાત જાણવી અને જાણવા માટે સૌ પ્રથમ નીડ વિશે આઈડિયા જાણવો ખૂબ જ જરૂરી છે. નીડ એટલે કે પેશન્ટને જરૂરિયાત કઈ છે ? પેશન્ટ ને શું ખૂટે છે ? તે દર્શાવે છે આ જરૂરિયાત નાની કે મોટી પણ હોઈ શકે છે એક સાથે અથવા તો એક કરતાં વધારે જરૂરિયાત પણ હોઈ શકે છે