Key terms: એલીમિનેશન( Elimination) : એલીમિનેશન એટલે બોડી માંથી ઇન્ટેસ્ટાઇન, કિડની ,લન્ગ્સ અને સ્કીન દ્વારા વેસ્ટ મટીરીયલ્સ જેમકે યુરિન, ફિસીસ,સ્વેટ અને ડિસ્ચાર્જ ના રીમુવ થવાની પ્રોસિઝર છે.અથવાએલીમિનેશન એ બોડી માંથી વેસ્ટ મટીરીયલ્સ ને રીમુવ કરવાની પ્રોસિઝર છે. એનયુરિયા(Anuria): એનયુરિયા એટલે 24 કલાકમાં 100 ml કરતા ઓછા અમાઉન્ટમા યુરીન નુ ફોર્મેશન અને એક્સક્રીશન થવું. ઓલીગયુરિયા(Oligouria): ઓલીગયુરિયા એટલે 24 કલાકમાં 500ml કરતા ઓછા અમાઉન્ટ મા યુરીન નુ ફોર્મેશન અને એક્સક્રીશન થવું. પ્યુરિયા(pyuria):