INTRODUCTION 1.Sociology (સમાજશાસ્ત્ર) સોસિયોલોજી એટલે સોસાયટીની સ્ટડી અથવા સમાજનો અભ્યાસ. 2.Bias (પૂર્વગ્રહ) અયોગ્ય વ્યક્તિગત ઓપિનિયન અથવા અભિપ્રાય જે નિર્ણય અથવા ચુકાદાને પ્રભાવિત કરે છે. 3.prejudice( પૂર્વગ્રહ) અયોગ્ય અને ગેરવાજબી દ્રષ્ટિકોણ ( અન્યાયી). 4.vague( અસ્પષ્ટ) સ્પષ્ટ રીતે જણાવ્યું નથી or (સ્પષ્ટ રીતે જણાવેલું ન હોય) 5.science( વિજ્ઞાન) નિરીક્ષણ અને પ્રયોગ દ્વારા બંધારણ (સ્ટ્રક્ચર )અને વર્તનનો વ્યવસ્થિત અભ્યાસ. 1839 માં ફ્રેન્ચ ફિલોસોફર ‘ઓગસ્ટે કોમટે’ દ્વારા સોશ્યોલોજી અથવા સમાજશાસ્ત્ર શબ્દની રચના કરવામા આવી