THE INDIVIDUAL THE SOCIALIZATION PROCESS:– ▫️ પ્રોસેસ ઓફ સોશિયલાયઝેશન અને ઈન્ડિવિજ્યુલાઈજેશન. ➡️human being એક બાયોલોજીકલ એનિમલ તરીકે આવે છે અને પોતાની નીડ્સ ને ફૂલફિલ કરવાની ઈચ્છા ધરાવે છે.➡️તે ધીમે ધીમે સામાજિક પ્રાણી તરીકે ઘડાઈ છે અને સમાજ માં રેહવાના તોર અને તરીકાઓ શીખે અને તેના મુજબ ની લાગણીઓ તેના માં બને છે➡️આ પ્રક્રિયા વગર અથવા તો ઘડતર વગર માણસ પોતાની જાત ને આ વાતાવરણ માં અને સંસાર માં ટકાવી શકે