THE FAMILY Definition ફેમિલી એક એવું વ્યક્તિઓનું ગ્રુપ છે કે જેમાં વ્યક્તિ પોતાની બાયોલોજીકલ નીડ ને પૂર્ણ કરવા માટે એકબીજા સાથે રહેતા હોય છે. એક જ કોમન રસોડે જમતા હોય છે તેઓની વચ્ચે ગાઢ રિલેશનશિપ હોય તેવા વ્યક્તિઓના ગ્રુપને ફેમિલી કહેવામાં આવે છે ફેમિલી એ એવું યુનિટ છે કે જેમાં વ્યક્તિની પ્રાઇમરી હેલ્થ કેર અને સોશિયલ સર્વિસ પાઠવવામાં આવે છે સોશિયલ અને મેડિકલ સાયન્સ માટે અભ્યાસ કરવા નું આ એક