SOCIETY Man એ social એનિમલ છે. કોઈપણ વ્યક્તિ એકલું રહી શકતું નથી તેને રહેવા માટે સોસાયટીની જરૂર પડે છે. SOCIETY એ આખું મોટું group છે કે જેમાંથી વ્યક્તિ આવે છે. જેનો મતલબ દરેક વ્યક્તિ directly or indirectly એક-બીજા વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે અને એકબીજા સાથે વાત ચીત કરતા હોય છે અને SOCIETY બનાવે છે. આમ બધા જ લોકો ભેગા મળી SOCIETY બનાવે છે. SOCIETY એ આખું કોમ્પ્લેક્સ group હોય