SOCIAL CHANGE SOCIAL CHANGE સામાજિક પરિવર્તન નો અર્થ એ છે કે લોકોને કોઈપણ કાર્ય કરવાની અને વિચારવાની રીતોમાં ફેરફાર અથવા તે લોકોને જીવન પદ્ધતિમાં ફેરફાર છે અને તેમાં સામાજિક સ્વરૂપોની રચના અને કામગીરીઓના ફેરફારનો સમાવેશ થાય છે આ બધા જ સામાજિક સંગઠનમાં પરિવર્તન સૂચવે છે. સામાજિક સંગઠન ની અંદર સામાજિક સંબંધોમાં ફેરફાર થાય છે જેનો અર્થ થાય છે કે સામાજિક પ્રક્રિયાઓ સામાજિક પેટનૅ અને તેમાં ફેરફાર થવો. સામાજિક પરિવર્તનનો અર્થ