SOCIAL CONTROL SOCIAL CONTROL (સામાજિક નિયંત્રણ) સામાજિક નિયંત્રણ એ એવી રીતે છે કે જેમાં સમાજ તેના વ્યક્તિગત સભ્યોના વર્તનને નિયંત્રિત કરે છે તેને એવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેના દ્વારા સમાજ માનવ વર્તનને કરવાનું પ્રયાસ કરે છે સામાજિક નિયંત્રણ ની વ્યાખ્યા વિવિધ લેખકો દ્વારા આપવામાં આવી છે. According to ogburn and nimkoff સામાજિક નિયંત્રણ એ દબાણની પેટન છે કે જેમાં સમાજ વ્યવસ્થા અને નીતિ નિયમોને જાળવવાનો પ્રયત્ન કરે