SOCIAL STRATIFICATION (સમાજનુ સ્તરીકરણ): સોશિયલ સ્ટ્રેટીફીકેશન એ બધા જ ગ્રુપમાં જોવા મળે છે અને તે એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં ટ્રાન્સમીટેડ થાય છે. સોશિયલ સ્ટ્રેટીફીકેશન એ આર્થિક ઉત્પાદનના સંદર્ભમાં હોદાઓનો વંશવેલો છે જે હોદ્દા પરના લોકો માટે સામાજિક પુરસ્કારને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે સોશિયલ સ્ટેટિફિકેશન એ કોઈપણ સમાજમાં વ્યક્તિઓ અને ગ્રુપના રેન્કિંગ નો સંદર્ભ આપે છે. સોશિયલ સ્ટ્રેટીફીકેશન એ hierarchical arrangement (વંશવેલા ની ગોઠવણી) અને સામાજિક કેટેગરીની સ્થાપના છે. સામાજિક