SOCIAL PROBLEMS (સામાજિક સમસ્યાઓ) સામાજિક સમસ્યાઓ એવી પરિસ્થિતિઓ છે કે જેને સમાજ દ્વારા જોખમ તરીકે ગણવામાં આવે છે. આ સામાજિક સમસ્યાઓને દૂર કરવાની જરૂર છે સામાજિક સમસ્યાઓ અસંતોષ L અને દુઃખનું કારણ બને છે . તમામ સામાજિક સમસ્યાઓ સમાજમાં ગેરવ્યવસ્થાનું કારણ બને છે . સામાજિક સમસ્યાઓ ઉપરથી જરૂરિયાતો સાથે ઊભી થાય છે જે સામાજિક સમસ્યા એ આજે છે તે કદાચ આવતીકાલે ન ગણાય સામાજિક સમસ્યાઓ વિવિધ લેખકો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં