SOCIAL AND OTHER AGENCIES FOR REMEDIAL MEASURES ( ઉપચારાત્મક પગલાં માટે સામાજિક અને અન્ય એજન્સીઓ ) : UNDER THE WELFARE PROGRAMS ( કલ્યાણ કાર્યક્રમો હેઠળ ): મહિલા અને બાળ વિકાસ વિભાગે કલ્યાણ માટે નીતિઓ અને કાર્યક્રમો ઘડવા અને તેને અમલમાં લાવ્યા. Woman welfare (મહિલા કલ્યાણ): મહિલા કલ્યાણ કે જેમા મહિલાઓના કલ્યાણ માટેના મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ કરવામાં આવે છે… અન્ય મહિલાઓના કલ્યાણ ને લગતા કાર્યક્રમો Legislation (કાયદો): ભારતના નવા બંધારણ