COMMUNITY Community: ગ્રુપ ઓફ પીપલ છે જેમાં માણસોની વસ્તી એ સ્પેસિફિક જીયોગ્રાફિકલ વિસ્તારમાં રહે છે અને તે કોમન કલ્ચર માન્યતાઓ નિયમો ધરાવે છે અને આઈડિયાઝ શેર કરે છે. culture: બધા જ સોશિયલ ગ્રુપના મેમ્બર દ્વારા ભાષા રિવાજ માન્યતાઓ નિયમો કલા નોલેજ અને કલેક્ટિવ આઇડેન્ટિટી અને મેમરી ડેવલોપ કરે છે અને તેઓ સોશિયલ એન્વાયરમેન્ટ ને મીનિંગ ફુલ બનાવે છે. Introduction Community નો લોકોના health ની સ્થિતિ ઉપર પ્રભાવ છે. Nurse ને