LEARNING:- લો (નિયમ) એ સામાન્ય સિદ્ધાંતો છે જ્યારે લોકો કંઈક નવુ શીખે છે ત્યારે તે સિદ્ધાંતોનુ પાલન કરે છે.જ્યારે આપણે કંઈક નવુ શીખીએ છીએ ત્યારે સામાન્ય રીતે શું થાય છે તેના વિશે આપણને આ નિયમો ખ્યાલ આપે છે.લર્નિંગ માટેના લો નીચે મુજબ છે: